Function 1

સમાજ સ્નેહમિલન સમારોહ

સાત ગામ રામી માળી સમાજનું ભવ્ય આયોજન

Function 2

શૈક્ષણિક ઇનામ વિતરણ

સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન

સમાજ વિશે

સાત ગામ રામી માળી સમાજ એ એકતા અને ભાઈચારાનું પ્રતીક છે. અમારો ઉદ્દેશ્ય સમાજના દરેક પરિવારને ડિજિટલ માધ્યમથી જોડવાનો, શિક્ષણને પ્રોત્સાહન આપવાનો અને સામાજિક ઉત્થાન માટે કાર્ય કરવાનો છે. આ ડિજિટલ પોર્ટલ દ્વારા અમે સમાજની તમામ ગતિવિધિઓ અને વિગતો પારદર્શક રીતે રજૂ કરીએ છીએ.

૧૦૦%

ડિજિટલ રેકોર્ડ

સુરક્ષિત માહિતી

ઝડપી અપડેટ્સ

કમિટી મેમ્બર્સ

પ્રમુખ

ભાવેશભાઈ ગોપાલભાઈ રામી

ઉપ પ્રમુખ

જનકભાઈ નરહરિભાઇ રામી

મંત્રી

તપનભાઇ હસમુખભાઇ રામી

સહ મંત્રી

આશીષભાઈ પ્રવીણભાઈ રામી

ખચનજી

આકાશભાઈ પથિકભાઈ રામી

સહ ખચનજી

જયદીપભાઇ કિરીટભાઈ રામી

ઓડિટર

ધવલભાઈ અરવિંદભાઇ રામી

ઓડિટર

વિજયભાઇ અંબાલાલ રામી

કારોબારી સભ્ય

બ્રિજેશભાઈ વિજયભાઇ રામી

કારોબારી સભ્ય

જયેશભાઈ ભરતભાઇ રામી

કારોબારી સભ્ય

પ્રેમલભાઇ કનુભાઈ રામી

કારોબારી સભ્ય

સંજયભાઇ ઘનશ્યામભાઈ રામી

કારોબારી સભ્ય

ચંદ્રહાસભાઇ રામી

કારોબારી સભ્ય

જય શૈલેશભાઈ રામી

કારોબારી સભ્ય

શૈલેસભાઈ મંગુભાઇ રામી

કારોબારી સભ્ય

પ્રતિકભાઈ વિનુભાઈ રામી

કારોબારી સભ્ય

પરેશભાઈ પ્રવીણભાઈ રામી

કારોબારી સભ્ય

ભાવેશભાઈ ઘનશ્યામભાઈ રામી

પ્રાયોજકો Sponsors

Jayesh Rami
Jatin Flower Mart
Jatin Flower Mart

/
Sponsor

/